________________
૧૦
તેજપાલે શત્રુ ંજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પતથી જલમાગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સ. ૧૩૬૧ માં રચાયેલા પ્રબંધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રબંધ ]માં મળે છે.
પાવગિરિના મૂલનાયક તરીકે કયા શિખર પર વીર
પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિ(િ પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી? તે ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન્ વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (શ્વે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણે તી માલા-તેાત્ર રચેલું છે; તેમાં અન્ય
કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમ દિાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની ઘેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરેા [ભદ્રકાળી પૃ. ૨૪૭].
—આ લેખકને ખબર નહિ હોય કે આભૂ(દેલવાડા )નાં મનેાહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયુ હતું, જે કાલ–બળે ક્રવા સત્તા અને પલટાઇ ગયું છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com