________________
૧૧
તીર્થોનું સ્મરણ કર્યા પછી ૭૭ થી ૮૦ ગાથાઓમાં, ભરુઅચ્છ( ભરૂચ )માં, અશ્વાવબેધ, સમલિકાવિહાર તીમાં રહેલા મુનિસુવ્રતસ્વામીને નમન કર્યા પછી ૮૧ મી ગાથામાં, સ્તંભનપુર( ખભાત )માં રહેલા, પ્રાતિહા ના સનિધાનવાળા પાર્શ્વને વન્દના સાથે પાવકિર્િ( પાવાગઢ )ના શ્રેષ્ઠ શિખર પર રહેલા, દુ:ખરૂપી દાવાનલને શાંત કરવામાં નીર જેવા વીરની સ્તુતિ કરી છે.
""
૧ “ સન્નિધિયવાહિઘેર પાસે વૈવામિ થમમ્મિ | पावयगिरिवरसिहरे दुह - दव - नीरं थुणे वीरं ॥ —તી માલા [ વિ. સં. ૧૯૨૩ માં મુંબઈમાં શા. હીરજી હંસરાજ દ્વારા પ્ર. રત્નસાર ભાગ ખીજો પૃ. ૩૧, ગાથા ૮૧].
આ તીમાલા સ્તાત્રની ૯૩ મી ગાથામાં, આખુ પરના વસ્તુપાળ( તેજપાળ )કૃત જિન–ભવનના પણ નિર્દેશ કર્યો છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ માં થઇ હતી એથી આ સ્તેાત્ર ત્યારપછી સ્વલ્પ સમયમાં રચાયું હશે—એમ અનુમાન કરી શકાય. વિએ ૪૦ મી, ૬૯ મી ગાથામાં તથા અંતિમ ૧૧૧ મી ગાથામાં પણ યુક્તિથી શ્રીમદ્ મહેન્દ્રસૂરિ નામનું સૂચન કર્યું છે.
''
एवमसासय - सास पडिमा थुणिआ जिणिंदचंदागं । सिरिमंमहिंद भुवणिंद-चंद मुणिविंदथुय - महिया ॥
,,
મેરુત્તુ ંગરના શતપદી-સમુદ્ધારમાં તથા વિધિપક્ષ(અચલગચ્છ) ની પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે મહેન્દ્રસૂરિને જન્મ વિ. સં. ૧૨૨૮ માં, દીક્ષા વિ. સં. ૧૨૩૭ માં, સૂરિપદ વિ. સં. ૧૨૬૩ માં, ગચ્છનાયકપદ વિ. સં. ૧૨૭૧ માં અને સ્વવાસ વિ. સં. ૧૩૦૯ માં ૮૨ વર્ષની વયે તયરવાડામાં થયા હતા. તેની કૃતિ તરીકે ત્યાં આ સ્તેાત્રને સૂચવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com