________________
૧૨
પાવાગઢની તળેટીમાં વસેલા ચંપકનેર(ચાંપાનેર)ના
નિવાસી પ્રાગ્વાટ(પોરવાડ) સા. ગુણેયકે વિકમની ૧૫ અને કે. વાઘાકે વિ. સં. ૧૪૯૦ માં મી સદીમાં. કરાવેલા પંચતીથના તથા શાંતિનાથ
પ્રાસાદના આલેખ્યપટે' (કપડા પર આલેખેલ તીર્થ–પ્રાસાદ-ચિત્ર) પાટણના સંઘવીપાડાના તાડપત્રી પુસ્તકભંડાર નં. ૨૪૦)માં સૂચવાયેલ છે [ જુઓ. ગા. એ. સિ. પાટણ જેન ભ. કટલેગ વૈ. ૧, પૃ. ૧૫૪]. આચિત્ર ચાંપાનેર, પાવાગઢનાં છે. જેનમંદિરનાં જણાય છે. વિક્રમની ૧૫ મી સદીના છેલ્લા ભાગમાં, જેન વે.
તપાગચ્છમાં સુપ્રસિદ્ધ સેમસુંદરસૂરિના પાવાગઢ માં મહાન વિદ્વાન્ શિષ્ય ભુવનસુંદરસૂરિ સંભવનાથ. થઈ ગયા. જે(ગુરુબંધુ)નું સ્મરણ
મુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૪૬૬ માં ગુર્નાવલી( પદ્ય ૪૨૩)માં કર્યું છે અને જેમણે ભટ્ટ વાદીન્દ્રના મહાવિદ્યાવિડંબન ગ્રંથ પર વિદ્વત્તાભર્યો વિવરણ– ટિપ્પનાદિ ( જે ગા. એ. સિ. નં. ૧૨ માં પ્રસિદ્ધ) રચ્યાં છે. તે વિદ્વાને યાત્રાદિ-પ્રસંગે જિનેશ્વરેનાં-તીર્થોનાં ભક્તિભાવભર્યાં અનેક સ્તોત્ર રચ્યાં હતાં, તેમાં પાવક ભૂધર (પાવાગઢ પર્વત) પર રહેલા ૩ જા તીર્થકર શંભવનાથનું ૯ પદ્યમય સં. સ્તોત્ર પણ છે, જેનાં ૮ પદ્યનું છેલ્લું ચરણ આ પ્રમાણે છે–“તુ પો મૂધ રામ તમ્ . ”
૧ મનહર કરે. જેનમંદિરવાળા ઉપર્યુક્ત આલેખ્યપટના ફોટાઓ, ધી ઈડીઆ સોસાયટી લંડન દ્વારા ૧૯૩૨ માં પ્રકટ થયેલ ઈન્ડિીઅન આર્ટ એન્ડ લેટર્સમાં રા.રા. નાનાલાલ ચી. મહેતા આઈ. સી. એસ. ના પરિચય લેખ(પૃ. ૭૧ થી ૭૮) સાથે પ્રકાશમાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com