________________
ભાવાર્થ –પાવક પર્વત પર રહેલા તે ભવનાથ(ત્રીજા તીર્થકર)ની હું સ્તુતિ કરું છું. પાવકદુર્ગ–મંડન આ સંભવજિન–સ્તવનનું પ્રારંભ પદ્ય આ પ્રમાણે છે– “ महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् ।
स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥" તેમાં પાવાગઢને મુંડરીકાચલ-શત્રુંજય પર્વતના અવતારરૂપે વર્ણવતું ૫ મું પદ્ય આ પ્રમાણે છે" स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ।।"
ચાંપાનેર પુરના મુકુટ જેવા પવિત્ર પાવકાદ્રિ પર રહેલા સંભવનાથ(વે. જિનમૂર્તિ) પ્રત્યે ભક્તિભાવ પ્રેરતું ભુવન નામચલિત છેલ્લું પદ્ય, તેમાં આ પ્રમાણે છે– " चांपानेरपुरावतंसविशदः( दे ) श्रीपावकाद्रौ स्थितं ___ सार्व शम्भवना यकं त्रिभुवनालङ्कारहारोपमम् । इत्थं यो गुरुभक्तिभावफलितः संस्तौति तं वृण्वते
ताः सर्वा अपि मङ्गलोत्सवरमाभोगान्विताः सम्पदः ॥" પ્રકટ થતે જૈનસ્તવ્યસ દોહ [ ભા. ૨ જે, પૃ. ૧૬-૧૬૭ ] તપાગચ્છના સુમતિસુંદર આચાર્યની મધુર વાણી
સાંભળીને માંડવગઢ(માળવા)ને વિશિષ્ટ વિકમની ૧૬ મી સંઘપતિ વેલ્લાક, સુલતાનનું ફરમાન સદીમાં છે. મેળવી સંઘ લઈ યાત્રાએ ચાલ્યું હતું. જૈન સંઘે રતલામમાં પર સંઘવીઓ સાથે સંધ
પતિ-તિલક ધરાવી ઈડરગઢ, જીરાવાલા, ૧ પ્ર. સારાભાઈ નવાબ દ્વારા પ્રાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com