SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અને ત્યાંના ચાલુક્યવંશી રાજા કહ(કૃષ્ણ)ને પરિચય મળે છે કે ગૂર્જર દેશને મહતટ(મહીકાંઠા) નામને મધ્ય દેશ, બહપ્રદેશવાળે છે. તે નગરે, આકરે અને શ્રેષ્ઠ ગામેવડે ઘેરાયેલું છે. વિવિધ પ્રકારની સંપત્તિ વડે સમૃદ્ધ છે. ત્યાં દહ(ગોદ્રહ–ગધ્રા) નામનું નગર છે, તે વિચિત્ર દેશોના ધામરૂપ હાઈ જાણે સ્વર્ગ હોય તેવું જણાય છે. ત્યાં રહેલા શેભતા પ્રાસાદની પંક્તિ શરડતુનાં વાદલાંની તૃષાને(?) વહન કરે છે, અને ધ્વજાની ઘુઘરીઓના મધુર ધ્વનિવડે જાણે પિતાની અતિસિદ્ધ સમૃદ્ધિને દેવે પાસે કહે છે. અન્ય દેશમાંથી આવેલા કે જે નગરને જોઈને, પ્રમુદિત થઈને મનમાં માને છે કે-લક્ષ્મી-પ્રકાશવાળા, આ નગર આગળ, અન્ય નગરનું પ્રકૃષ્ટ વર્ણન કરવું એ ઉચિત નથી. તે નગરને, ચાલુક્યવંશી, નય(નીતિ ને જાણકાર, શ્રેષ્ઠ નરેંદ્ર કહ(કૃષ્ણ) પાલન કરતું હતું, જે બાહા અને આંતર શત્રુઓને વિધ્વંસક હતો તથા છ દર્શનનું ભક્તિપૂર્વક સન્માન કરતે હતે. જાણે રાજમંડલમાં દેવત્વ १ “ अह गुजरविसयहो मज्झि देसु णामेण महीयडू बहुपएसु । णयरायर-वरगामहि णिरुद्ध णाणापयारसंपइसमिद्ध ॥ तहि णयरु अस्थि गोदह यणामु ण सग्गु विचित्तसुरेसधामु । पासायह पंतिउ जह सहति सरयन्भहो तिसाणं बहंति ॥ धय-किकिणि-कलरवेहि सरिद्धि णं कहइ सुरहं पासि यइसिद्धि ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy