________________
ગધ્રાના રાજા
વીર મંત્રીશ્વર તેજપાલે વિક્રમની તેરમી સદીના અંતમાં ગેાધ્રાના જે ઘૂઘુલ રાજા પર વિજય મેળવ્યેા હતા, તે કયા વંશના હતા ? અથવા તેના પિતા કે પૂર્વજ કાણુ હતા ? તે સખંધમાં કોઇ ઉલ્લેખ મળી શકયો નથી, તેમ છતાં વિ. સં. ૧૨૭૪ માં ગેાધ્રામાં રચાયેલા છકમ્મુવએસ અપભ્રંશ ગ્રંથના ઉલ્લેખ પરથી જણાય છે કે ત્યાં ચાલુકયવંશના કણ્ડ( કૃષ્ણ )રાજા હતા. એથી અનુમાન થઈ શકે કે ઘૂઘુલ, તેના પુત્ર યા વંશજ ઉત્તરાધિકારી હશે.
ગા. એ. સિરીમાં પ્રકટ થનારા એ ગ્રંથમાં ગાધ્રા
૧ સુપ્રસિદ્ધ વિદ્વાન અમિતગતિ મુનિની પરંપરામાં, માથુરસંધમાં થયેલા ચંદ્રકતિ મુનિના સહેાદર શિષ્ય અમરકીર્તિ ગણિ સારા કવિ થઇ ગયા, જેણે સં. પ્રા. અનેક ગ્રંથા રચ્યા હતા. તેએ ગાધા નિવાસી નાગર પુલના, કુણ્ડર વંશના, શુષુપાલ અને ચચ્ચિણિના સુપુત્ર હતા. તેએએ પેાતાના લઘુબંધુ અપસાય( અખા[*]પ્રસાદ )ની પ્રાથૅનાથી વિ. સં. ૧૨૭૪ ના ભાદ્રપદ ૧૪ ગુરુવારે ગૃહસ્થાનાં ષટ્ કર્મોનાં ઉપદેશવાળા, અપભ્રંશ ભાષામાં ૧૪ સંધિમય જીવન્મુવતો ગ્રંથ એક માસમાં રચ્યા હતાઃ—
णायरकुल-गयणदिणेसरेण x x सुणि कण्हउरवंसविजयद्धय ! × × अव्वपसाए चचिणिपुत्ते गिहिच्छकम्मपवित्तिपवित्तें ।
गुणवालहो सुएण विरयाविउ अवरेहि मि ( वि ) मणेण संभाविउ ॥ बारह सयइ ससन्त - चयारिहि, विक्कमसंव्वच्छरहो विसालिहि । गयहिमि भद्दवयहो पक्खंतरि, गुरुवासरम्मि चउद्दसिवासरि || एक्के मार्से एह समत्थिउ, सइ लिहियउ आलसु अवहत्थिउ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com