Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સોરઠ, ગુજરાત, મારવાડ( રાજપૂતાના ), માળવા,
મેવાડ અને દિલ્લી જેવા વિસ્તૃત દેશનાં ઉપસંહાર મહારાજ્યની સ્થાપના, વૃદ્ધિ અને
ઉન્નતિ-પ્રગતિ કરવામાં વર્ષો પર્યા ઉચ્ચ રાજ્યાધિકારીરૂપે તથા અન્યાન્ય પ્રકારે કિંમતી ફાળે આપનાર, ચાવડા, સોલંકી અને ચૈહાણ જેવા રજપૂત રાજવંશોને જ નહિ, મુસલમાન, મેગલ પાતશાહને અને છેવટે બ્રિટીશ સામ્રાજ્યના સૂત્રધારેને પણ ઉચ્ચ પ્રકારની સહાયતા–સેવા સમર્પનારા સંગ્રહસ્થાથી; તથા ધર્મ અને નીતિના પવિત્ર માગે પ્રેરનારા પ્રભાવશાલી, સગુણ સંશ્ચરિત્ર વિદ્વાન ધર્મોપદેશક ગુરુએથી ગૌરવશાલી થયેલ છે. જેનસમાજ, વસ્તુપાલ, તેજપાલ જેવા પિતાના પૂર્વજોના વિજય-સ્મારકના ભૂલાઈ ગયેલા પ્રામાણિક ઈતિહાસને વાંચે, વિચારે, સમજે. તેણે પ્રમાદથી, ભયથી, બેદરકારીથી અથવા અન્યાન્ય કારણેથી કેટલું ગુમાવ્યું ? કઈ રીતે ગુમાવ્યું? ક્ષુદ્ર આંતર કલહથી, અને પ્રમાદોથી થયેલી તેની નિર્બલતાને લાભ લઈ બીજાઓએ ક્રમશ: કેવી યુક્તિ પ્રયુક્તિથી આક્રમણે કર્યો? એ ગંભીર ઈતિહાસને સમજવા શક્તિમાન થાય, સાવધાન થાય અને જાગૃત થઈ પિતાના પૂર્વજોના સગુણેને અને ગેરવભર્યું સ્મારકને સંરક્ષવા તત્પરતા દર્શાવે, તે આ પરિશ્રમ સફલ થયે માનીશું.
–લા, લ, ગાંધી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118