Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 70
________________ ( ૧૩) બુદ્ધિનો વિપર્યા અને મોટાઓ સાથે વિરોધસર્વસ્વ-વિનાશનાં એ ૩ કારણો છે. એમ કહીને તે બોલતા બંધ રહો. પછી ભટ્ટ, ઘૂઘુલ પ્રત્યે બે કે–વણિકના પુત્ર હેવાના કારણથી તે બંને મંત્રીઓની મંત્રિતૂતનાં અવજ્ઞા ન કરે. ખરેખર, સૂર્ય, ચંદ્ર સાંત્વન-વચને. જેવા પ્રતાપી અને પ્રભાવાળા તે બને, સર્વ રાજાઓને સન્માર્ગ દર્શાવવા માટે જ પૃથ્વી પર ઉતર્યા છે. ગુણેના આધારરૂપ, પ્રભામય, મંત્રીઓ-રૂપી દીવાઓ જે ન હોય તે, અહંકારવડે અંધ બનેલા રાજાઓ નીતિના માર્ગે કેવી રીતે જઈ શકે? હે રાજન! કુમારપાળને મંત્રી, ઉદયનને પુત્ર શ્રીમાન આમ્રદેવ, વણિક માત્ર હેવા છતાં પણ શું વિક્રમી ન હતે? જે સાહસિક પુરુષે “રાજ-પિતામહ” બિરુદથી પ્રખ્યાત એવા રાજેન્દ્ર મલ્લિકાર્જુનને યુદ્ધમાં જીતીને તેના મહેલનું સર્વસ્વ ગ્રહણ કર્યું હતું.' એ સાંભળી કેપથી લાલચળ મુખવાળો થયેલ ઘૂઘુલ १ “ औचित्यस्खलनं बुद्धर्विपर्यासो विरोधिता । મદમિઃ સદ વિના પાત્ર ” २ “ दर्पान्धा धरणीनाथाः कथं यान्तु नयाध्वनि ? । यदि न स्युर्गुणाधारा मन्त्रिदीपाः प्रभामयाः ॥ आम्रदेवो न किं राजन् । श्रीमानुदयनाङ्गजः । मन्त्री कुमारपालस्य वणिग्मात्रोऽपि विक्रमी ? ॥ मल्लिकार्जुनराजेन्द्र राजराजिपितामहम् । નિર્નિત્ય સાહસી યુદ્ધ રમસર્વસ્વમબહી છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118