Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 27
________________ છે કે –“ઉત્કટ શત્રુઓને જીતનાર, રાજ-તેજ-પ્રતાપવડે સૂર્ય જે, મેવાડને સ્વામી તે આ કુંભકર્ણ રાજા, જે (સામદેવસૂરિ) ની નવાં કાવ્યો રચવાની કળાવડે હદયમાં હર્ષિત થયે હતે અને તેને શ્રીહર્ષ કવિથી પણ શ્રેષ્ઠ કવિ માનતે હતે. જેણે( એમદેવસૂરિએ ) પૂરી કરેલી નવા મહાન અર્થવાળી, વિદ્વાન વડે વર્ણન કરાતી સમસ્યાને સાંભળીને જીર્ણદુર્ગ( જુનાગઢ )ને સ્વામી મંડલિક રાજા, પિતાના હૃદયમાં ચમત્કાર પામ્યો હતે. શત્રુઓને કંપાવનાર, ચંપકનેર(ચાંપાનેર)ને નાયક, દાતા અને વિશુદ્ધ ચરિત્રવાળો, રાજાઓમાં મુકુટ જે, જયસિંહ રાજા, જે(સેમદેવસૂરિ)નાં વચનેવડે, પ્રસન્ન થઈને પિતાના સ્નેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડાલાવતે હતે. જગમાં ઉપમા ન આપી શકાય એવા રૂપવડે કામદેવના અહંકારને નષ્ટ કરનાર, ચંદ્ર જેવા ઉજજવલ યશવડે સમસ્ત વિશ્વને ભાવનાર, ચાતુર્યવડે બૃહસ્પતિ જેવા, અતિતેજસ્વી, નરદેવ ( રાજાઓ )થી નમન કરાયેલા તે સેમદેવસૂરિ ભતા હતા.” १ " श्रीमेदपाटपतिरुत्कटशत्रुजैत्रः श्रीकुम्भकर्णनृपतिपतिग्मभानुः । यन्नव्यकाव्यकलया हृदये जहर्ष श्रीहर्षतोऽयमधिकं च कविं स मेने ॥ श्रीजीर्णदुर्गविभुमण्डलिको नरेन्द्रो यत्पूरितां नवमहार्थयुतां समस्याम् । आकर्ण्य कर्णपुटकेन सकर्णवर्ध्या तूर्ण स्वकीयहृदये स चमच्चकार ॥ प्रत्यर्थिकम्पकरचम्पकनेरनेता दाताऽवदातचरितो जयसिंहभूपः । सम्प्रीणितः प्रणयिभिः सह यद्वचोभिस्तूर्ण स्म घूर्णयति मौलिमिलेशमौलिः ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118