Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 44
________________ ૩૩ ત્યારે પારણું કરીશ; નહિ તેા પત્તન(પાટણ)માં જઇને પારણું કરીશ.’ તે અભિગ્રહ ચેાથે દિવસે પૂર્ણ થયા હતા. ત્યારપછી વિ. સ. ૧૬૦૨ માં તેમણે અહમ્મદાવાદમાં ચામાસું કર્યું હતું. તેઓએ આણુ દસેામને વિ. સ. ૧૯૨૫ માં આચાર્ય પદ અને વિ. સ. ૧૬૩૦માં વન્દનઢાપન (ગચ્છનાયકપદ) આપ્યું હતું, પરંતુ વિ. સ. ૧૬૩૬માં આનદસામના સ્વર્ગવાસ થતાં હુમસામને સૂરિપદ આપી તેઓ વિ. સં. ૧૬૩૭માં સ્વર્ગ વાસી થયા હતા [ વિશેષ માટે જુએ તપાગચ્છ લ. પા. પટ્ટાવલી, એ. સજ્ઝાયમાલા તથા વિ. સ. ૧૬૧૯ માં નંદુરબારમાં ઉપયુ ક્ત આણુ દસામે રચેલ, એ. જૈન ગ્. કાવ્યસંચય પુ. ૧૩૪ થી ૧૪૯ માં. પ્ર સામવિમલસૂરિ–રાસ, વધાવુ સજ્ઝાય વિ. વિ. ]. સમ્રાટ્ અકમ્બરના રાજ્યમાં. શહેનશાહ અકમ્બરના પ્રતિાધક અને સન્માનિત, તપાગચ્છના સુપ્રસિદ્ધ હીરવિજય સૂરિના વિક્રમની ૧૭ પટ્ટધર વિજયસેનસૂરિ; જેનું સૂરિપદ, મી સદીમાં વિ. સ. ૧૯૨૮ માં અર્હમ્મદાવાદમાં અને જેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૧ માં અખ્ખરપુરમાં થયા હતા. તે વિ. સં. ૧૬૩૦ માં પાટણમાં પત્તારૂઢ થયા પછી ગુરુની આજ્ઞા લઇ વિ. સ. ૧૬૩૨માં વે. શુ. ૧૩ આદુ ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. ત્યાં જયંવત નામના ધનાઢ્ય શેઠે જગતને પ્રમાદ આપનારા મોટા ઉત્સવ પૂર્વક આ આચાર્ય દ્વારા પ્રાઢ પ્રતિષ્ઠા કરાવી હતી. તે જૈન શ્વે. મૂર્તિયાની પ્રતિષ્ઠા કર્યાંના અનેક ઉલ્લેખા ઉપલબ્ધ થાય છે. જૈન અને શૈવશાસ્ત્રના પાર१ “आदाय दामेव गुरोर्निदेशं मूर्ध्नाऽय मूर्धन्य ऋषीश्वराणाम् । क्रमेण सोऽपापमवाप चंपानेरं पुरं दुर्गमदुर्गमूर्तिः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118