Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 52
________________ ૪૧ ૧૮૦૩માં બ્રિટીશે લીધું ત્યારે ત્યાં માત્ર ૫૦૦ માણસોની વસ્તી હતી. ફેજનું આગમન જાણું ઘણું વસ્તી ભાગી ગઈ હતી. અશક્ત, રેગી વિગેરે રહી ગયા હતા.' ૧૮૧૨માં ૪૦૦ ઘર હતાં, જેમાંનાં અર્ધા બહારથી આવી વસેલાં હતાં. ૧૮૨૯માં રેશમી કાપડના વણકરમાં કેલેરાથી ઘટાડો થયે હતે. મુસત્માની રાજ્યકાળમાં થયેલી મસજીદ, ૧૫૩૬ ની 'સિકંદરશાહ વિ. ની કબર, મીનારા, કૂવા, તળાવે, મહેલે અને જહાંપનાહકેટ, ફારસી લેખ વિ.નાં નિશાને તથા મહમૂદશાહના બેટા મુઝફરશાહનું નામ વિ. જણાય છે. રસ્તાની દક્ષિણ ડુંગરીની તળેટી પાસે ઘરના ભાંગા તુટા પાયા ને થોડાંક જૈન દેહરા છે, તે રજપૂત ચાંપાનેરની જગા બતાવે છે.” [ પૃ. ૪૬૮] બ્રિટીશ સામ્રાજ્યમાં ૧૮૫૩ ના જુલાઈની ૩૧મીએ બ્રિટીશ સરકાસ્ની વ્યવસ્થા તળે આવ્યું, ત્યારે તે ઘણું ખરું ઉજજડ હતું. વસતિને એક ભાગ જ રહ્યો હતે. જંગલ કપાવવા અને ખેડૂતે ૧ ઈ. સન ૧૮૦૩ ના એં. સ. માં પાવાગઢ બ્રિ. અંગ્રેજના તાબામાં ગયું હતું. ડિ. માં સરજેઅંજન ગામમાં કેલકરાર થયા તેની રૂએ પાવાગઢ અને દેહદ સિંધિયાને પાછાં આપવામાં આવ્યાં હતાં. ( ગૂ. સ. સં. પૃ. ૩૭૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118