Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 35
________________ ૨૪ પાતશાહ મદાફર( મુજફ્ફર )ના રાજ્યમાં, ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે, પારચાંપાનેરના ચે, વાડવંશમાં પુરુષ અને પદમાઇના પુત્ર શ્રીમાને લખા- વમાન નામના ગુણવાન્ ગૃહસ્થ થઈ વેલાં જૈનાગમા ગયા. જેની પત્નીનું નામ મણી અને પરાક્રમી પુત્રાનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંધા(?) હતાં. પાષધ વિગેરે ધર્મ કૃત્ય કરનારા, અહુચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સગૃહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અ'ચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલ્લભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધરુચિ થયા હતા. પુત્રાએ વિસ્તારેલા યશવાળા તેવ માનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રેા લખાવ્યાં હતાં. એ જૈનાગમના લેખનને! આરંભ, ચપકદુગ (ચાંપાનેર)માં વિ. સ. ૧૫૬૭ માં થયા હતા. ૧ श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तंडः । पृथ्वीं पाति पवित्रां मदाफर: पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तु भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं શ્રીમચંપલુન...પૂન્યત(? વિધિ )ચ્છે । हय-रस- तिथिमितवर्षे जैनागमलेखनारंभः ॥ ૮ ॥ -પાટણમાં, લહેરુભાઈના ભંડાર[ ડા. ૧]માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ. પાતશાહ મહિમૂદના પટ્ટ–પ્રભાકર તરીકે આ પાતસાહ મદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧ << ।। ૭ ||

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118