________________
૨૪
પાતશાહ મદાફર( મુજફ્ફર )ના રાજ્યમાં,
ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે, પારચાંપાનેરના ચે, વાડવંશમાં પુરુષ અને પદમાઇના પુત્ર શ્રીમાને લખા- વમાન નામના ગુણવાન્ ગૃહસ્થ થઈ વેલાં જૈનાગમા ગયા. જેની પત્નીનું નામ મણી અને પરાક્રમી પુત્રાનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંધા(?) હતાં. પાષધ વિગેરે ધર્મ કૃત્ય કરનારા, અહુચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સગૃહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અ'ચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલ્લભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધરુચિ થયા હતા. પુત્રાએ વિસ્તારેલા યશવાળા તેવ માનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રેા લખાવ્યાં હતાં. એ જૈનાગમના લેખનને! આરંભ, ચપકદુગ (ચાંપાનેર)માં વિ. સ. ૧૫૬૭ માં થયા હતા.
૧
श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तंडः ।
पृथ्वीं पाति पवित्रां मदाफर: पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तु भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं શ્રીમચંપલુન...પૂન્યત(? વિધિ )ચ્છે । हय-रस- तिथिमितवर्षे जैनागमलेखनारंभः ॥ ૮ ॥ -પાટણમાં, લહેરુભાઈના ભંડાર[ ડા. ૧]માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ.
પાતશાહ મહિમૂદના પટ્ટ–પ્રભાકર તરીકે આ પાતસાહ મદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૧
<<
।। ૭ ||