________________
૨૫
તપાગચ્છના અધીશ હેમવિમલસૂરિ, કે જેમના જન્મ વિ. સં. ૧૫૨૦ માં કા. ૩ ૧૫, જેમની પાતશાહ મદા-દીક્ષા વિ. સં. ૧૫૨૮ માં લક્ષ્મીસાગરફરના દરબારમાં સુરિના હાથે થઈ હતી અને જેમને શ્વે. જૈન વિએ સૂરિપદ વિ. સ. ૧૫૪૮ માં પ્’ચલાસા ગામમાં સુમતિસાધુસિર દ્વારા પાતાશાહે કરેલા મહાત્સવપૂર્વક અપાયું હતું, અને જેમને ગચ્છનાયકપદ આપ્યાના મહેાચ્છવ ઇલપ્રાકાર( ઈડરગઢ )માં કાઠારી સાયર શ્રીપાલે કર્યાં હતા. તે આચાર્ય વિ. સ. ૧૫૭૨માં ઇલપ્રાકાર( ઇડરગઢ )થી ચાલીને સ્તંભતીર્થ( ખંભાત ) આવતાં, કર્પટવાણિજ્ય( કપડવંજ )માં પધાર્યા હતા. તે સમયે . આણુદે નગરમાં સર્વત્ર તલીઆ તારણ, ધ્વજારાપણ વિગેરે પ્રકારના ઉત્સવપૂર્વક સુલકરસાહના નામને નિર્દેશ, વિ. સં. ૧૫૮૭ ના શત્રુંજયતીના ઉદ્ધારની પ્રશસ્તિના શિલાલેખમાં છે. ૫. વિવેકધીરગણિએ રચેલા શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ( ઉ. ર, લેા. ૧૭ )માં મુજપ્ર્ર નામ દ્વારા તેને પરિચય કરાવ્યા છે કે— તે લક્ષણ( વ્યાકરણ ), સાહિત્ય, અને સંગીતશાસ્ત્રના જાણકાર હતા. વિદ્વાનેના આધાર તથા વીરલક્ષ્મીને વર હતા. તે પેાતાની પ્રજાને પેાતાની પ્રન પ્રજા ( સંતાન )ની જેમ પાલન કરતા હતા. શદર વિગેરે તેના પુત્રે હતા. મોટા પુત્ર શકદરે નય, વિનય, ભક્તિ, શક્તિ વિગેરે ગુણાવડે યુક્ત હાઈ પિતાનું અને પ્રજાનું ચિત્ત હયુ હતું. '
-
રાજાવલી કાઇકમાં મુજપ્પુરનું રાજ્ય સં. ૧૫૬૭ થી વ. ૧૫, માસ ૭ અને દિ. ૪ સૂચવ્યું છે. તે પછી શકંદરનું રાજ્ય સં. ૧૫૮૨ માં ચૈત્ર શુ. ૩ થી માસ ૨ અને દિ. ૭ તથા મહિમંદનું રાજ્ય જ્યેષ્ઠ વ. ૬ થી માસ ૨ અને દિ. ૧૧ પર્યંત હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com