SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તાનને આવવાના સમયની જેમ તેમને પ્રવેશોત્સવ કર્યો હતા. તે જાણું કેઈ દુર્જને સુદાફર પાતશાહ આગળ કહ્યું કે આ પ્રવેશત્સવ કર્યો.” તેથી કપડવંજમાં બંદા મોકલ્યા. ગુરુજી ત્યાંથી પહેલેથી જ ચાલીને ચુણેલ ગામ પહોંચી ગયા હતા. શ્રીપૂજ્યે રાતે શ્રાવકે આગળ કહ્યું કે –“વિશ્વ છે, એથી અમે ચાલ્યા જઈશું.” રાત્રે ચાલ્યા અને સેઝીંદ્રા ગામે પહોંચી ગયા. આ તરફ બંદા ચુણેલ ગામ પહોંચ્યા અને પૂછ્યું કે–ગુરુજી કયાં છે? ગામના રાજાએ કહ્યું કે “અમહે જાણતા નથી, અહિંથી કયાંય ચાલ્યા ગયા.” બંદા ત્યાંથી પાછા વળ્યા. ગુરુજી ખંભાતમાં પધાર્યા, સંઘે ઉત્સવ કર્યો. જે. નાએ ચાડી કરી. ગુરુજીને ખાજાઓએ બંદીના સ્થાન(કેદખાના)માં રાખ્યા. સંઘની પાસેથી ૧૨૦૦૦ ટંકા જૂનાં નાણું પ્રમાણે લીધા. ગુરુજીએ મનમાં વિચાર્યું કે આવી રીતે બધે થાય, તે અત્યંત દુષ્કર થાય” એમ વિચાર કરી આયંબિલ તપ કરી, સૂરિમંત્ર આરાધતાં અધિષ્ઠાયકનું વચન થયું કે–આક્ષેપ કરે, દ્રવ્ય પાછું વળશે.” પછી શતાથી પં. હર્ષકુલગણિ, પં. સંઘર્ષગણિ, પં. કુશલસંયમ ગણિ, શીદ્યકવિ પં. શુભશીલગણિ વિગેરે ચાર ગીતાર્થોને ચંપકદુર્ગ(ચાંપાનેર )મેલ્યા હતા. તેઓએ ત્યાં જઈને સુલતાનને પોતાની કાવ્યકલા દર્શાવી, રંજિત કરી, દ્રવ્ય વાળીને ગુરુને વંદન કર્યું હતું.” ૧ “તત્વ જ્ઞાતા પિને રાતનાદપુરસ્ય શો xx” ૨ “રાત રાતાથ લં. -ઉં. સંપર્ક નં. ગુરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy