________________
૨૭
વિ. સં. ૧૫૭૧ માં તપાગચ્છ ક્રુતમપુરા શાખાના આચાર્ય ઇંદ્રન ંદિસૂરિના શિષ્ય પ્રમાદસુદરસૂરિના ઉપદેશથી ચંપકનેરદુના શ્રીસંઘે જÍદ્ધાર કરાવેલી દેવકુલિકા ઉલ્લેખ નાડલાઇ( દેસૂરી જીલ્લા, મારવાડ )માં છે [જીએ પૂર નાહરને જૈનલેખસંગ્રહ ભા. ૧, લે. ૮૫૦ ].
વિ. સ. ૧૫૭૬ માં ચૈત્ર વ. ૮ મુધવારે ચ'પકનેરવાસી શ્રીશ્રીમાલજ્ઞાતિના દે. ધૂસાકે વૃદ્ધતપાપક્ષના ધનરત્નસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ સુવિધિનાથર્મિષ્ઠ, ખંભાતમાં, ખારવાડામાં મહાવીર જિન–મંદિરમાં છે [બુદ્ધિ, જૈન પ્ર. લેખસ ંગ્રહ લા. ૨, સે. ૧૦૩૩ ].
વિ. સ. ૧૫૭૯ માં વૈ. જી. ૧૨ રવિવારે ચ'પકનગરવાસી વૃદ્ધપ્રાગ્માટ જ્ઞાતિના છે. સિવાએ સાધુપૂર્ણિમાપક્ષના ભ. મુનિચંદ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી આદિનાથ-ચતુવિંશતિકા જેસલમેરમાં થીરૂશાહ શેઠના જૈનમંદિરમાં છે. [ ાએ—પૂ. નાહર જૈનલેખસંગ્રહ ભા. ૩, લે. ૨૪૫૭ ]. संयमगणि-शीघ्रकविपं. शुभशीलगणिप्रभृतिगीतार्थाश्चत्वारः चंपकदुर्गे प्रहिताः । तैस्तत्र गत्वा सुरत्राणस्य स्वकाव्यरंजनकला दर्शयित्वा द्रव्यं वालयित्वा च श्रीगुरुं वदुः ॥ "
—તપાગચ્છ[ લ. પૌ. ]પટ્ટાવલી [ વિ. સં. ૧૬૩૬ માં હેમસેામસર ગચ્છાધિપતિ થયા, તે સમયપ તની. પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરા હ. લિ. પ્રતિ ૫. ૧–૨ ]
» Xh
ઈ. સન ૧૯૧૧-૧૪ ( વિ. સં. ૧૫૬૭-૭૦) દરમ્યાન ગુજરાતમાં આવેલા ક્િર’ગી મુસાફર ખારાસાએ ચાંપામેર નગરની મહત્તા અને તેની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા વિગેરે સંબંધમાં ઉલ્લેખ કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com