________________
દુષ્કાળના વિકટ વર્ષમાં શાહ બિરૂદની શોભા વધારનાર ખેમાશાહના રાસમાં વિ. સં. ૧૭૨૧ માં કવિ લક્ષ્મીરને તે સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે“ગુજર દેશ છે ગુણની, પાવા નામેં ગઢ બેસણ, મોટા શ્રીજિન તણા પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ. ૨ વસે સેહર તલેટી તાસ, ચાંપાનેર નામું સુવિલાસ; ગઢ મઢ મંદર પિલ પ્રકાસ, સપ્તભૂમીમાં ઉત્તમ આવાસ. ૩ વરણ અઢાર ત્યાં સુષિ વસે, સોભા દેષિ મનસુ લસે; વેપારીની નહી રે મણું, સાતમેં હાટ સરઈયાં તણું. પાસાહ તિહાં પરગડે, રાજ્ય કરે મેંમ્મદ વેગડે; સતરસે ગુજરને ધણિ, જિણે ભુજબલે કીધી પહવિ ઘણિ. ૬
જ
નગરશેઠ મેતો ચાંપસી, અહનિસ ધર્મતણિ મતિ વસી. ૯”વિ. વિ.
વિ. સં. ૧૫૪૭માં માઘ શુ. ૧૩ ચંપકનેરવાસી ગૂર્જરજ્ઞાતિના સા. સદયવએ તપાગચ્છી સુમતિસાધુસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શીતલનાથ બિંબ(પંચતીથી) અમદાવાદમાં, દેવસાના પાડામાં, પાર્શ્વનાથ જિનાલયમાં છે [જુઓ બુદ્ધિ. જેનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, લે. ૧૦૮૮].
વિ. સં. ૧૫૫લ્માં ચંપકનેવાસી . ધરણકે, નિગમાવિર્ભાવક ઈંદ્રનંદિસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથબિંબ, બનારસ સૂતટલાના જૈનમંદિરમાં છે [જુઓ–પૂ. નાહર– જેનલેખસંગ્રહ ભા. ૧, લે. ૪૦૪].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com