Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 29
________________ ૧૮ જેઓ, રાજાઓને રજન કરવાની કલા અને ખલવડે બપ્પભટ્ટિ જેવા, વિશાલ બુદ્ધિવડે બૃહસ્પતિ જેવા, કુદૃષ્ટિએને જીતનારા હાવાથી દેવસૂરિ જેવા, તથા અનેક સ્તવ અને સ્તુતિ કરવાવડે જે જિનપ્રભ જેવા હતા. તે વાચક– નાયક સામદેવગણને, તે પ્રસિદ્ધ ગણધારી( ગચ્છનાયક ) રત્નશેખરસૂરિએ, રાણપુર નગરમાં, સધપતિ ધરણે કરેલા મહેાત્સવપૂર્વક સૂરિપદ આપ્યું હતું.૧ ,, રાજા જયસિંહ ચહુઆણુના રાજ્યમાં. હાલેાલ ગામ પાસે નાની ઉમરવાણુ ગામમાં રહેલા કૂવા ઉપરના શિલાલેખ પરથી જણાય છે * પાવાગઢના રાજા કે–વિ. સં. ૧૫૨૫માં માઘ વ. ૮ શિનવારે, પાવકદુર્ગા ( પાવાગઢ ) પર ઉપર્યુ ક્ત મહારાજ જયસિંહદેવનું રાજ્ય વિજયવંત હતું. આણુવંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એ જ વંશ-કુલમાં તિલક જેવા થયેલા [ રણથંભારવાળા ] હમ્મીરદેવનાકુલમાં થયેલા १ “ विद्याविवादमदमेदुरवादिवृन्दं वाक्यैर्निवार्य नृपपर्षदि हर्षवर्षैः । यै रञ्जितः स्वककवित्वकलातिरेकात् क्षुल्लैरपि क्षितिपतिः किल कुम्भकर्णः ॥ श्रीपावकावनिपसज्जयसिंह - जीर्णदुर्गेश - मंडलिकहाम ( रा प्र ) मुखा नरेन्द्राः । आत्मीयगीर्मधुरता-कविता-समस्यापूर्त्यादिना हृदि चमत्कृतिमापिता यैः ॥ भूजानिरञ्जनकलाबलबप्पभट्टिकल्पास्त्वनल्पधिषणा धिषणानुकाराः । ये देवसूरिसदृशाः कुदृशां जयित्वा न्नैकस्तव - स्तुतिविधानजिनप्रभाभाः ।। तेभ्यो ददुर्नगरराणपुरे क्षणौधे सूरेः पदं धरणसङ्घपतिप्रणीते । श्रीसोमदेवगणिवाचकनायकानां श्रीरत्नशेखरवरा गणधारिणस्ते ॥ ,, —ગુરુગુણરત્નાકર કાવ્ય [ સ` ૧, પદ્ય ૧૦૭–૧૧૦ ય. વિ. ગ્ર: ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com જયસિંહના પરિચય

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118