________________
આધાર એ છે “તત્ત્વાર્થસૂત્ર
પૂર્વધર મહાજ્ઞાની પુરુષ ઉમાસ્વાતિ મહારાજાએ રચેલ તત્ત્વાર્થસૂત્રનો આધાર લઈ નવતત્ત્વનો અર્થ વિચાર કરવા એ સમકિત મૂળ આધાર છે.
એ મૂળ સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષાથી અજાણ કે સંસ્કૃત ભાષાના જાણ માટે ક્યારેક અર્થગંભીર સૂત્રના અર્થ-સામાન્ય અર્થ સુધી પહોંચવું દુષ્કર બની શકે છે એમ છતાં સમકિત ભૂખ્યા જીવને એના વગર ચેન કેમ જ પડે ?
પુણ્ય નામધેય પ.પૂ.ગુરુદેવ આચાર્યભગવંત શ્રીભુવનભાનુસૂરિમ. પોતાના મુનિ પર્યાયમાં આજથી ૬૪વર્ષ પૂર્વે (વિ.સ. ૨૦૦૩માં) તત્ત્વાર્થસૂત્રોના સંક્ષિપ્ત અર્થ સરળ ગુજરાતિ ભાષામાં લખેલ કે જે “તત્ત્વાર્થ-ઉષા” નામની નાની બુકલેટ તેનું આ પુનઃ પ્રકાશન પૂજ્ય ગુરુદેવના જન્મશતાબ્દિ વર્ષના આલંબને અભ્યાસ મુમુક્ષુના હસ્ત કમળમાં આવ્યું છે જેનો અભ્યાસ કરી સમકિતની પ્રાપ્તિશુદ્ધિ કરી આપણે સૌ ઈષ્ટ એવા મોક્ષમાર્ગે આગળ વધીએ.
વિ.સં. ૨૦૬૭ | એ શુભ ભાવના ભગવાનનગરનો ટેકરો -આચાર્ય વિજયજગચ્ચન્દ્રસૂરિ.
અમદાવાદ
પ્રસ્તાવના .. * Jain Education international Private & Personal use only. Wajahnoramo
. 7
edge
,