Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના “સમકિતવિણ ચારિત્ર નહિ, ચારિત્રવિણ નહિ મુક્તિ રે” મોક્ષ એ શુદ્ધ આત્મસ્વભાવ છે, જ્ઞાનીઓએ એ શુદ્ધ આત્મસ્વભાવના કારણરૂપે સર્વપાપો ના વિરામરૂપ ચારિત્ર ધર્મ બતાવ્યો છે. જે ચારિત્રનું મૂળ સમકિત છે. મોક્ષની ઝંખના કે ચારિત્રની ઝંખના સાચી શુદ્ધ ત્યારે જ ગણાય જો સમકિતની ઝંખના હોય, શું છે આ સમકિત ? એની પ્રાપ્તિ કઈ રીતે થાય, સમકિતનું મૂળ આધાર કોણ ? મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ સમકિતના સડસઠ બોલની સજઝાયમાં સર્વ પ્રથમ ૪ સંદુહણા બતાવે છે. એ ચારમાં પહેલી સદુહણા માટે જણાવે છે કે ચઉવિણ સદુહણાતિમાં જીવાદિક પરમત્યોરે, પ્રવચન માંહે ભાખિયા લિજે તેહનો અત્યારે.” તેનો અર્થ વિચાર કરવો પહેલી સદુહણા કહી તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવંતોએ જીવ, અજીવ, આદિ જે નવતત્ત્વ પ્રવચન શાસ્ત્રોમાં બતાવ્યા છે તેના અર્થનો વિચાર-ચિંતન આદિ કરવું તે સમકિતનો પાયો-મૂળઆધાર છે એ નવતત્ત્વના વિચાર માટેનો એક પ્રબળ પ્રસ્તાવના - 6 | તત્વાર્થ-ઉષા notit Private & Personal Use On Www.jainelibrary.org Jain Education International Private & Personal Use On

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 176