________________
શ્રી તત્ત્વા પરિશિષ્ટ,
શબ્દા—સ્ત્રી નપુ સક અને પુરૂષ વેદવાળા, ગૃહસ્થેલિંગ અન્યલિંગ, સ્વલિંગ ( સાધુલિંગ ) ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહના વાળા, ઉર્ધ્વ લાકથી, અધેાલેાકથી અને તિોલેાકથી, નરક અને તિર્યં ચની ગતિથી આવેલા, મનુષ્યગતિથી, દેવલાકથી, ત્રણ પૃથ્વી ( રત્નપ્રભા. શર્કરા પ્રભા. વાલુકા પ્રભા ) થી, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયથી, તિર્યંચ પચેન્દ્રિય અને તિર્યં ચ સૌથી, અસુરકુમારથી માંડીને અન્તર સુધીના દેવતાઓમાંથી અને તેએની દેવીઓમાંથી, જ્યાતિષ્કમાંથી અને તેની દેવીઓમાંથી, વૈમાનિક દેવતામાંથી અને તેમની દેવીએમાંથી તથા મનુષ્યગતિમાંથી આવીને અનુક્રમે ૨૦-૧૦-૧૦૮-૪-૧૦-૧૮-૨-૪-૧૦૮
-૪-૨૨-૧૦૮-૧૦-૨૦-૧૦૮-૧૦-૪-૬-૧૦-૧૦-૨૦-૧૦-૨ -૧૦-૨૦-૧૦૮–૨૦ ની એક સમયમાં સિદ્ધિ થાય છે.
વિ—૧ સ્ત્રી વેદવાળા જીવામાંથી આવેલા જીવા એક સમયની અંદર ૨૦) મેલ્લે જાય છે, તેથી વધારે જઈ શકતા નથી, તે જીવેામાંથી સ્ત્રી વેદમાંથી મરીને મનુષ્ય થયેલા હોય અથવા તા સ્રી થયેલ હાય અથવા નપુંસક થયેલ હોય તો પણ બધામાંથી મલીને ૨૦ મેક્ષે જાય.
૨ નપુ ંસક વેદમાંથી આવેલા જીવા મનુષ્ય થાય અથવા તા નપુંસક પા। ફ્રીને થાય તે પણ એક સમયની અંદર ૧૦) માક્ષે જાય છે..
૩ કાઈપણ જાતના ( તિર્યંચ, મનુષ્ય કે દેવતા ) પુરૂષ વેદમાંથી આવેલા જીવા મનુષ્ય, સ્ત્રી, કે, નપુંસક થાય તે પણ પુરૂષવેદથી મરીને પુરૂષજ થયેલા હાય તેા એક સમયની અંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org