Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 150
________________ ૧૨૮ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટમય અને ભાષાન્તર. અને રવિષમ ગણતાં પહેલે અંડે જે એક છે તેની ઉપર વિષમની ગણતરી આવશે. માટે બે આંકડા લેવાથી ૧૦ તે ભય સંખ્યા કહેવાય. હવે તેને ભાજઉં ત્રણની સંખ્યામાં ભાગવાથી ભાગાકાર પણ ૩ આવશે શેપ એક રહેશે તેની ઉપર બાકીના જે બે મીંડા છે તે ચડાવવાથી ૧૦૦ ભાજ્ય થયા હવે પહેલા જે ભાગાકાર આવેલ હોય તે ભાય રકમની સાથે ઉમેર એટલે ભાજ્ય ૩ છે અને ૩ ઉમેરતાં ૬ થાય હવે ૧૦૦ ની સંખ્યા કરતાં પણ ભાજ્ય અને ભાગાકારને ગુણાકાર કરતા અને શેષ રકમ ઉમેરતા વધી જવી ન જોઈએ માટે એકે ભાગ ચાવશે તે એક ૬ની ઉપર ચડાવવાથી ૬૧ ભાજક થાય ભાગાકાર ૧ આ શેષ ૩૯ રહ્યા આવી રીતે કરવાથી ૩૩ ફુ જનની પરિધિ થાય. એ પ્રમાણે જેટલા યુજનની પરિધિ કાઢવી હોય તેટલા જનની આ રીતિએ કાઢવી. विषकम्नपादगुणोऽसौ गणितपदं ॥ १९१॥ શબ્દાર્થ–-વિષ્કના ચેથા ભાગની સંખ્યાને પરિધિએ ગુણવાથી ગણિત પદ થાય છે . વિશેષાર્થ—–જે ગેળ થાળી આકારે ક્ષેત્ર હોય તેના જન જનપ્રમાણુ જેટલા સરખા ખંડા કટકા કરવા તેને ગણિતપદ જે વિશ્કેલ હોય તેને ચે ભાગ કરે જેમ કે જંબુદ્વીપ ૧૦૦૦૦૦ એજનનો છે તેને ચે ભાગ ૨૫૦૦ થાય, તેને જંબુદ્વીપની પરિધિ ૩૧દરર૭ જન ૩ ગાઉ ૧૨૮ ધનુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172