________________
૧૩૦
શ્રી તત્ત્વાર્થં પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર.
સમ વિષમ ભાગ પાડીને વર્ગ મૂલ કાઢતાં જે આવે તેટલી કળા જીન્હા કહેવાય, તેના ૭૪૮-૧૨ ( સત્ત સે અડતાલીસ જન અને ખાર ક્યા થાય છે. )
એ પ્રમાણે કાઈપણ ક્ષેત્રની જીવા કાઢવી હેાય, તા ઉપરની રીતિએ કાઢી લેવી.
इषुवर्गषड्गुणजीवावर्गयुतमूलं धनुः ॥ ११३ ॥
શબ્દાઃ—'શ્રુની સંખ્યાને વર્ગ કરી તે સખ્યાને હું ગુણા કરી જીવાની રાશીના વર્ગની સંખ્યા મેળવીને સંખ્યા આવે તેનુ મૂલ શેાધીને જે આવે તે ધનુ પૃષ્ઠ કહેવાય છે.
વિશેષા:કાઈપણ ક્ષેત્રના પાછળના ભાગનું ગણિત કાઢવું તેને ધનુ: પૃષ્ઠ કહે છે. જે ક્ષેત્રની ઇષુસંખ્યા હોય, તેને તેટલીજ સખ્યાએ ગુણીને જે આવે તે વર્ગ કહેવાય અને વર્ગની જે સ ંખ્યા આવી હોય તેને છએ ગુણીને જે સંખ્યા આવે તે સખ્યા અને જે જીવાની રાશીનેા વર્ગ કરી જે સંખ્યા આવે તે બન્ને એકઠી કરીને જે આવે, તે સંખ્યાનુ મૂલ શૈધીને જે આવે તે ધનુપૃષ્ઠ કહેવાય.
જેમ કે દક્ષિણ ભરતાનું ધનુઃપૃષ્ઠ કાઢવું ડાય તે તેની શુક્લા ૪૫-૫ છે. એને ૪૫૨૫ ગુણવાથી ૨૦૪૭૫૬૨૫ વર્ગની સખ્યા આવી. તેને દએ ગુણવાથી ૧૨૨૮૫૩૭૫૦ સન્યા આવી. એની સાથે જીવાતી શશીના વર્ગની જે સખ્યા ૨૪૩૦૮૦૯૭૫૦૦ તે મેળવતા ૩૪૪૩૦૯૫૧૨૫૦ અને શશીના સરવાળાના આંક આખ્યા. પછી તે સખ્યાને સમ વિષમ ભાગ પાડીને લ શૈધતા ૯૭૬૬ વૈજન ૧ કલા દક્ષિણુભરતાહનુ અનુપૃષ્ઠ આવશે. એવી રીતે દરેક ક્ષેત્રનું સમજી લેવું. ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org