________________
૧૩૮
શ્રી તવા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર.
સૂત્ર, શબ્દ, સમલિ૰ અને એવભૂત એ ચાર નચેાના સમાવેશ થાય છે, એવી રીતે સાત નય છે. ૧૨૧
उपशमो मोदे मिश्रो घातिषु यः सर्वेषु સ્ત્રોતનિધિમિત્રો વ ॥ ૨ ॥
શબ્દાઃ—માહને વિષે ઉપશમ, ઘાતીકમને વિષે ક્ષયા પશમ, બધા કર્મને વિષે ક્ષાયિક ઔદચિક અને પાાિમિક ભાવ હાય છે.
—
વિશેષા:- ઉપશમ માહને વિષેજ હાયછે, કારણકે ખીજા કર્મન વિશે ઉપશમ હાતા નથી. ક્ષયાપશમ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અતરાય એ ચાર ઘાતીકમને વિષે હાય છે, ખીજા કર્મીને વિષે હાતા નથી, ક્ષય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ, નામ, ગેાત્ર અને અતરાયકમ એ આઠે કમ'ને વિષે હાય છે, કારણકે દરેક કર્મોના ક્ષય એટલે નાશ થઈ શકે છે. ઔયિક એટલે ઉત્ક્રય થવાની સત્તા છે જેની અંદર એવા કર્મીના પુદ્દગલા, પારિામિક એટલે સ્વભાવિક જે વસ્તુની અદર ભવ્યત્વ અભવ્યત્વ કે ભભ્યાલબ્યત્વ રહેલા હોય તે. આઠે કૃર્મની અંદર તે અને ભાવા હોય છે.
:
ધારિતાયાદિ પાંચ અજીવ દ્રવ્ય પાત્ત પોતાનાં ભાવેજ પરિણમ્યાં છે. પશુ પરભાવે પરિણામતા નથી, તે માટે તે પારિણામિક ભાવે છે, પુદગલના દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી યાવત્ અનંત પ્રદેશના ધા અને ક્રમ વર્ગસાદિક એ સર્વ વધે ઘટે છે માટે મયિક ભાવે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org