Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 153
________________ - શ્રી તસ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર, ૧૩૧ अन्त्येषुजीवागुणचतुर्लक्तवर्गदशगुणमूलं प्रतरः॥११४॥ શબ્દાર્થ – છેલ્લા ક્ષેત્રની ઈની સાથે જીવાએ ગુણી તેના ચાર ભાગ કરી ચોથા ભાગને વર્ગ કરી તેને દશે ગુણે જે આવે તેનું મૂલ શોધતાં પ્રતર થાય છે. વિશેષાર્થ –પ્રતર એટલે ભરતક્ષેત્ર પ્રમુખને સમચતુરસ કરવાં તેને પ્રતર કહે છે. હવે છેલ્લા દક્ષિણ અર્થે ભરતખંડની પ્રતર કાઢી બતાવે છે. ભરતક્ષેત્ર અર્ધા ની ઈષ૪૫ર ૫ કલા છે, જવાની કલા ૧૮૨૨૨૫ ગુણતાં ૮૩૮૧૪૩૧૨૫ સ ખ્યા આવી. તેને ચારે ભાગતાં ૨૦લ્પ૩પ૭૮૧ સંખયા આવી. તેને તેટલીજ સંખ્યાએ ગુણતાં ૩૯૦૫ર૪૩૫૧૨૭૯૧ આવ્યા. તેને દશે ગુણતાં ૪૩૯૦૫ર૪૩૫૧૯ર૭૯૯૬૧૦ આવ્યા. તેને સમવિષમ ભાગ પાડીને સૂલ શોધવાથી ૬૬૨૬૧૦૩૧૯ પ્રતરની પ્રતિકલા આવી, તેને ૧ સે ભાગતા ૩૪૮૭રર૯ કલા ને ૬ પ્રતિક્ષા થઈ, તેને ૧૯ ભગતા ૧૮૩૫૪૮૫ પેજન ૧૨ કલા ૬ પ્રતિકલા પ્રતર થાય ૧૧૪ हिमवच्छिारणोः शतवद्धास्त्रिशतादिविष्कम्ना अन्तरद्वीपाः वृत्ताः प्रतिकोणं सप्त ॥ ११५॥ શબ્દાર્થ---હિમવત્ અને શિખરીના દરેક ખુણે સો સો જન વધારે એવા ૩૦૦ જન વિસ્તારવાળા ળાકાર સાત સાત અત્તરદ્વીપ છે, વિશેષાર્થ – હિમવત્ પર્વતના બને છે. હાથી દાંતના આકારની બન્ને દાઢા નીકળેલી છે. તે દરેક દાતાની ઉપર માત સાત અન્તરદ્વીપ છે, તે ગોળાકાર છે. દરેક દાઢ ઉપર પહેલે અન્તપ જ તીથી ૩૦૦ પેજન દૂર છે અને તે તો નિ:.૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172