________________
૧૨
શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ.
ઉત્કૃષ્ટ ૨૦ જાય છે અને મનુષ્યગતિના મનુષ્યમાંથી આવેલા જ ૧૦ મેક્ષ જાય છે. - રર ભૂવનપતિના દશનિકાયના દેવ થી અને વ્યન્તર દેવમાંથી આવેલા એક સમયની અંદર ૧૦ મે જાય.
૨૩ ભુવનપતિના દેશનિકાયની દેવી માંથી અને વ્યન્તરની દેવીમાંથી આવેલા જે હોય તે એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૫ મેસે જાય.
૨૪ તિષિ દેવમાંથી આવેલા હેય તે ૧૦ મે જાય.
૨૫ જ્યોતિષ દેવીઓમાંથી આવેલા છેએક સમયમાં ૨૦ મોક્ષે જાય,
૨૬ વૈમાનિક દેવ થકી આવેલા હોય તે એક સમયની અંદર ૧૦૮ મેક્ષે જાય..
૨૭ વૈમાનિક દેવીમાંથી આવેલા એક સમયની અંદર ૨૦ મેક્ષે જાય.
એવી રીતે દરેક વેદ, ગતિ, અને લિંગની અપેક્ષાએ જીની એક સમયમાં સિદ્ધ થવાની સંખ્યા બતાવી. હવે સિધ્ધના - તરા કેટલા કેટલા હોય તે બતાવે છે, द्वातिंशदष्टचत्वारिंशत् षष्टिद्वासप्ततिचतुरशीतिषपणवतिद्वयष्टादिकसिदिः अष्टादिषु समयेषू ॥ए॥
શબ્દાર્થ—–એકથી માંડીને ૩ર સુધી મોક્ષે જાય તે આ સમય સુધી જાય પછી નવમે સમયે આંતરૂ પડે એવી રીતે ૩૩-૪૮, ૭ સમય સુધી, ૪–૪૦, ૬ સમય સુધી, ૧-૭૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org