________________
પvvvvvvvvv
~~~
~~~
wwwww
શ્રી તરવાર્થપરિશિષ્ટ મૃલ અને ભાષાન્તર. ૮૩ કૃષ્ણરાજીના આઠ આંતરાની અંદર અનુક્રમે અપિ , અગ્નિષમાલી, વેરોચન, પ્રશંકર, ચંદ્વાભ, સૂર્યાભ, શુભ અને સુપ્રતિષ્ઠાભ નામના આઠ લેકાંતિક વિમાને રહેલાં છે.
પૂર્વ અને ઉત્તરની અંદરની રેખાની વચમાં ૧ અગ્નિ, પૂર્વની બાહર અને અંદરની વચ્ચે ૨ અર્ચિષમાલી, પૂર્વ અને દક્ષિણની અત્યંતર રેખા વચ્ચે ૩ વેચન, દક્ષિણની બાહેર અને અને અંદરની વચ્ચે ૪ પ્રશંકર, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતર રેખા વચ્ચે ૫ ચંદ્રાભ, પશ્ચિમની બહેર અને અત્યંતર વચ્ચે ૬ સૂર્યભ, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતર રેખા રચે ૭ શુકાભ અને ઉત્તરની બાહેર અને અત્યંતર આ વરસે ૮ સુપ્રતિષ્ઠાભ નામના વિમાને રહેલા છે. બધાની વચ્ચે વચ્ચે નવમું રિષ્ઠ નામનું વિમાન છે.
આ દેવતાઓ પ્રાલેકની નજીક રહેલા છે માટે લોકાન્તિક કહેવાય છે, આ નવ વિમાનની અંદર અનુક્રમે સારસ્વત આદિ નવ પ્રકારના દેવતાઓ રહે છે.
यद्युक्तम् यथा-सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य ।
तुसिया अवाबाहा, अगिचा चेवरिघ य ॥१॥
લકાન્તિકવિમાનના દેવતાઓની આયુષસ્થિતિ આ સામસામ છે. આ વિમાનેથી અાંખ્યાતા હજાર ચેન ટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org