________________
૩૪ શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર થતી જાય છે, માટે ઉત્સપિણ કહે છે, તેના આરા પણ છે છે. એવી રીતે બાર આરાનું ઘડીઆળની પેઠે ચક થાય છે. તે ૩૩ a देवकुरूत्तरकुर्वो रम्यक्ह रिवर्षयोः हैरएयवतहैमवतोविदेहेषु प्रथमप्रतिनागाद्याः ॥ ३४ ॥
શબ્દાર્થ દેવકુફ અને ઉત્તરકુરને વિષે પહેલા આરાના જેવો, રમ્યક અને હરિવર્ષ ક્ષેત્રમાં બીજા આરાના જેવ, હૈરાગ્યવત અને હિમતક્ષેત્રમાં ત્રીજા આરાના જે અને મહાવિદેહમાં ચોથા આરાના જે કાલ અને સુખ હોય છે.
વિશેષાર્થ –દેવકુફ અને ઉત્તરકુરૂમાં હંમેશા અવસર્પિણના પહેલા આરા જે કાલ હોય છે, ત્યાં કઈ દિવસ બીજે કે ત્રીજે આરે થતું નથી, તેથી ત્યાં આયુષ આહાર કરડકા વિગેરેન ફેમ્ફાર થતું નથી, માટે જેવું પહેલા આરાનું (સુષમ સુષમ ) સ્વરૂપ છે તેવું ને તેવું જ સદાય કાલ રહ્યા કરે છે, ત્યાં યુગલીયા ઉત્પન્ન થાય છે..
. - * - રમ્યક અને હરિવર્ષ ક્ષેત્રમાં સદાય. અવસર્પિણને બીજો આ સુષમના સરખો જ ત્યાં કાલ છે, તેથી તે ક્ષેત્રમાં આરાની ગણતરી કરવામાં આવતી નથી, કારણ કે જ્યાં પહેલો અરે હાય, ત્યાં બીજે ત્રીજે વિગેરે આરાની ગણતરી થઈ શકે છે, માટે હંમેશાં અવસર્પીણીના બીજા આરાના જેજ વખત ત્યાં હોય છે.
હૈરયવત અને હિમવંત ક્ષેત્રમાં ભરતક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાના જે વખત હંમેશા છે, તે ક્ષેત્રમાં પણ આરાની ગણતરી કરવામાં આવતી નથી. ભરતક્ષેત્રની પેઠે ત્યાં આયુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org