Book Title: Shrutsagar 2017 01 Volume 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 SHRUTSAGAR January-2017 શકાય તેવી વિશેષ કોઈ પણ વાત નથી. કાવ્યાન્તમાં કવિએ આ સ્તવનની રચના કયારે કરી તેની અને સ્તવન ભણતાં (બોલવાથી) થતાં લાભોની સામાન્ય નોંધ કરી છે. કાવ્યની પ્રત કૃતિ રચ્યાની સંવતમાં જ, એટલે સંવત્ ૧૬૬૫માં જ કવિના શિષ્ય લક્ષ્મીવિજય મુનિ વડે લખાયાની નોંધ છે. જે પણ કૃતિની મહત્તામાં વધારો કરે છે. પત્રના અંતમાં શાંતિનાથ પ્રભુની અને મહાવીર સ્વામી ભગવાનના ર સ્તુતિ જોટા છે. તે પણ વાચકોને અધ્યયનાર્થે અહીં ઉતાર્યા છે. કર્તા પરિચય કવિ મેરૂવિજય વિજયસેનસૂરિજી મ.સાના શિષ્ય હતાં. પૂર્વે તેઓ લોંકાગચ્છની પરંપરામાં ઋષિ મેઘજીના નામે દીક્ષિત થયેલાં, પણ પછીથી યતિદીક્ષા છોડી સંવત્ ૧૬૨૮ પછી તેમણે વિજયહીરસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ બુદ્ધિમાનું અને વિધાવાન્ હતાં. તેથી આચાર્ય ભગવંતે તેમને પંન્યાસ પદ આપ્યું હતું. તેઓએ યમક કાવ્ય પ્રકારમાં ર ચતુર્વિશતિજિનસ્તોત્રની રચના કરી હતી. તે સિવાય પણ કોઈ કૃતિ રચી હોય તેમ બને. કોઇ વાચકને તે અંગે ધ્યાન હોય તો તે અંગે અમારૂ ધ્યાન દોરે. ___ नारदपुर चैत्यपरिपाटी सरस वचन-रस वरसती, सरसति सामिणि देवि। समरंतां नित संतनी, वाधइं विद्या हेवि निज गुरु गरिमा गुणनिलो, प्रणमी चित्त रुहाडि। नडुलाईनगरी तणी, रचसुं चिइ(ई)-परिवाडि રા. ઢત્નિ-IIIનોન) // नडुलाई वर नगरी, नगरीमाहिं प्रसिद्ध । वाडी-वनखंड-मंडित, पंडित लोक सुरिद्ध त्रिभुवननायकमंदिरं, मंदिर-राजि रसाल। पाप-ताप-वर-ओषधं, पोषधसाल विशाल II |રા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36