Book Title: Shrutsagar 2017 01 Volume 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर जनवरी-२०१७ આગમબદ્ધ કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવસ્થિત ગોઠવ્યો. સંગ્રહકાર ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને ઝીલી ‘તત્ત્વાર્થસૂત્રની રચના કરી અને તેમાં કહ્યું કે “પ્રમાણનધિમ: “સાચું જ્ઞાન પ્રમાણ અને નયો વડે થાય છે.” જૈનદર્શનમાં આ રીતે ન્યાયશેલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચરીને સત્યના શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિદ્ધસેન દિવાકર જૈનદર્શનમાં બીજા મહાન નૈયાયિક થયા. તેમણે “સન્મતિતર્ક, ન્યાયાવતાર', “બત્રીશ બત્રીશીઓ વગેરે મહાન વાયગ્રંથો રચ્યાં. પછીથી ત્રીજા નૈયાયિક મલવાદીજી થયા તેમણે ‘નયચક્રવાલ’ ન્યાયગ્રંથ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મનો ધ્વજ ફરકાવ્યો. આ રીતે યુક્તિવાદનો વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રુચિ વૃદ્ધિગત થવા લાગી. - વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૦૦૦ સુધીનો સાત સો વર્ષનો સમય જૈન ન્યાય-સૂર્યના મધ્યાહ્યનો સમય હતો એમ કહી શકાય. આ પ્રસંગે તેની આડા બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળો આવતાં અને કોઇ કોઇ સમયે તે પ્રકાશને ઢાંકી દેવાનો પ્રયત્ન કરતા હતા. આ સાતસો વર્ષ દરમ્યાન ઘણા મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેદીપ્યમાન રાખ્યો હતો. -શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ-૭, દીપોત્સવી અંકમાંથી સાભાર (વધુ આવતા અંકે..) क्षति सुधार श्रुतसागर वर्ष-३ अंक -६ में 'सिंघी जैन ग्रन्थमाला' नामक लेख (पत्रांक-२४, पंक्ति૬) મેં મુનિ બિનવિનયની વે બીવન વિષય મેં મૂન સે ઉના છા ગયા થા વિ “નાણપણમાં જ માતાપિતાની છાયા ગુમાવી.” ફુસ સન્દર્ભ મેં પાડે છે અનુરોધ હૈ વિ ફુલે સપ્રવાર સુધારણા पढ़ें. “मुनि जिनविजयजी की माता उनकी दीक्षा के बाद भी बहुत वर्षों तक जीवित थीं, परन्तु मुनि जिनविजयजी अपने कार्य में व्यस्तता के कारण अपनी माता का दर्शन भी नहीं कर पाए. जब मुनि जिनविजय रूपाहेली पहुंचे तो उन्होंने सुना कि उनकी माता कुछ ही समय पूर्व दिवंगत हो चुकी है." इस क्षति की ओर हमारा ध्यान आकृष्ट करने के लिए हम प. पू. आचार्य श्री मुनिचन्द्रसूरिजी 8 के आभारी हैं तथा इसके लिए हम पाठकों के क्षमाप्रार्थी हैं. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36