Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસંગિક-વક્તવ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા વીતરાગના પરમ ઉપાસક સંત શ્રીમદ્ રાજચંદ્રજીની અદ્ભુત લેકાર વિશિષ્ટતાને કથંચિત પરિચય “શ્રીમદ્ રાજચંદ્ર–જીવનતિ ” પુસ્તકમાં આપવામાં આવેલ છે. એ પુસ્તકની હમણું શ્રી જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટ તરફથી ત્રીજી-નવી આવૃત્તિ વધારા સહિત છપાઈ બહાર પડી જતાં, તેમાં એક અત્યંત મહત્વને વિષય “ઉગ્ર-આત્મચર્ચા” શિર્ષક આપવાનો તે બહુ મોડું થઈ જતાં અને પુસ્તક છપાઈ તૈયાર થઈ જવાથી દાખલ કરી શકાયો નથી, તે આજે ટ્રસ્ટ તરફથી તેના અનુસંધાનરૂપે “શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા” એ નામથી આ જુદી પુસ્તિકારૂપે બહાર પાડવામાં આવેલ છે. તેમાં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પાના નંબર તથા હાથધના પૃષ્ઠ સહિત વિચારકની વિશેષ પ્રતીતિ માટે મૂકવામાં આવેલ છે. ઘણું સ્થાને આવશ્યક ફુટનેટ આપવાની તે વિસ્તારના કારણે અલ્પમાત્ર આપી વિશેષ આપવાનું બની શક્યું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન એ એક “આત્માનું જીવન છે, આત્મસિદ્ધિને માટે સતત મથતાં એક પરમ ઉચ્ચ કોટીના આત્માનું દિવ્ય જીવન છે, તેને વિચારક પ્રેક્ષાવન્ત બંધુઓ જરા સૂમેક્ષિકાથી લક્ષમાં લઈ સમજવામાં આવશે તે સ્પષ્ટ પ્રતીતિરૂપ થવા સંભવ. સામાન્યપણે જગતજીને દેહમાં આત્મદષ્ટિ છે, જ્યારે શ્રીમને સતત આત્મામાં જ આત્મદષ્ટિ વર્તતી હતી. જગતમાં ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36