Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે દીર્ઘસૂત્રતા! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે?
હે બેધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક.
[ પા. ૮૩૧]
[ હાથોંધ ૩, પૃ. ૫૯] હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે વેગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ ! હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે.
હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી.
હે સર્વત્તપદ! યથાર્થ સુપ્રતીતપણે તે હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા !
હે પરમ કણમય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધમ! પ્રસન્ન થા, પ્રસન્ન.
હે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. .
[પા. ૮૩૨].
[ હાથોંધ ૩, પૃ. ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણું તે કાં તે અત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી.
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 31 32 33 34 35 36