Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 28
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં. સભ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યગ્નાન કહીએ છીએ. [ પા. ૮૨૬ ] સમ્યગ્દાનદ નથી પ્રતીત થયેલા આત્મભાવે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી મેક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. કહેવાય. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલને સયેાગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલ સંબધ છે, ત્યાં સુધી સક` જીવ [ હાથનેાંધ ૩, પૃ. ૧૬ ] વવું તે [ પા. ૮૨૭ ] ૨૫ ભાવકતા કર્તા જીવ છે. ભાવકનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને યાગ થાય છે. Jain Education International ભાવકમથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. { હાથનેાંધ ૩, પૃ. ૧૭] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36