Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યો
કંઈ પણુ અન્ય વિકલ્પનેા અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.
[ પા. ૮૨૩]
[ હાથનેધ ૨, પૃ. ૩૯ ]
પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન
પ્રતિમા થા.
ચૈતન્ય જિનપ્રતિમા થા.
તેવા કાળ છે?
તે વિષે નિર્વિકલ્પ થા.
તેવા ક્ષેત્રયેાગ છે ?
ગવેષ.
તેવું પરાક્રમ છે ?
અપ્રમત્ત શૂરવીર થા.
તેટલુ' આયુષ્મળ છે ?
શું લખવું ? શું કહેવું ? અંતમુ ખ ઉપયાગ કરીને જો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩
[પા. ૮૨૪]
[ હાથનેાંધ ૨, પૃ. ૪૫]
હે સૌત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે.
Jain Education International
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવા તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યા. કૃતકૃત્ય થવાના મા ગ્રહણ થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36