Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય
નિરાવરણ છે.
અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.
[ પા. ૮૨૮]
[ હાથોંધ ૩, પૃ. ૨૪ હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઈન્દ્રિય સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
[[ પા. ૮૨૮ ]
[ હાથનેધ ૩, પૃ. ૨૭]
આકાશવાણી તપ કરે; તપ કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.
[પા. ૮૨૮]
[ હાથનેધ ૩, પૃ. ૨૯ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું.
અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામ સમયાત્મક છું.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36