Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૬ સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે થઈ શકે. સમ્યગ્દર્શન થવાના મુખ્ય હેતુ થવી તે છે. [પા. ૮૨૭] [ હાથનેાંધ ૩, પૃ. ૧૯ ] હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છેં. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનને વક્તા હ્યું. પરમાથી તે માત્ર તે વચનથી વ્ય ંજિત મૂળ અર્થારૂપ બ્રુ. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે? ભિન્ન, અભિન્ન, ભિન્નાભિન્ન, એવા અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહાર દૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર–આત્મચર્યોં જીવ ભાવક થી વિમુખ ન જિનવચનથી તત્ત્વાર્થં પ્રતીતિ — જગત મારા વિષે ભાસ્યમાન હેાવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છુ, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે અને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે. ૐ શુદ્ધ નિવિકલ્પ ચૈતન્ય. [ હાથનેાંધ ૩, પૃ. ૨૩] [ પા. ૮૨૭] કેવળજ્ઞાન. એક જ્ઞાત. સર્વ અન્ય ભાવના સંસગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતત્ત્વભૂત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36