Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા
[ પ્રાÀાય અને આભ્યંતર દશા]
હાથનોંધ ૧ લી
[ પા. ૭૯૧ ]
[ હાથનેાંધ ૧, પૃ. ૩ ]
સહેજ *
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહેજ તેજ પુરુષ લખે છે.
તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે.
તે કઈક પામ્યા પણ છે, અને પૂના પરમ મુમુક્ષુ છે, છેલ્લા માના નિઃશંક જિજ્ઞાસુ છે.
હમણાં જે આવરણે તેને ઉધ્યમાં આવ્યાં છે, તે આવરણાથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાના ખેદ છે.
તે ધની વિધિ, અની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મેાક્ષની વિધિને પ્રકાશી શકે તેવા છે, ધણા જ થાડા પુરુષાને પ્રાપ્ત થયેા હશે એવા એ કાળનેા ક્ષયાપશમી પુરુષ છે.
* આત્મભાષામાંથી ટપકેલા શ્રીમા આ ‘સહજ ' શબ્દને વચનપ્રયાગ સ્વકીય સહજસ્વરૂપનું ભાન-અનુભવ દાખવતા સૂચિત થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36