________________
૧૪.
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા
[ પા. ૮૦૧]
ત્યાં આવ્યો રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે રંચ રે...ધન્ય
[ હાથોંધ ૧, પૃ. ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણું કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે...ધન્ય યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે..ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; *કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિગ રે...ધન્ય૦ અવશ્ય કર્મનો ભોગ છે, ભગવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરુપ સ્વદેશ રે...ધન્ય
[ ૫. ૮૦૩]
[ હાથનોંધ ૧, પૃ. ૮૭ શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વે-ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી * “કેવળ લગભગ ભૂમિકા “ એટલે સમય દશાસ્થિત અપ્રમત્ત સંયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org