Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 14
________________ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા પુનર્જન્મ છે – જરૂર છે -એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તે દુઃખદાયક છે, અને માનું તે સુખદાયક પણ છે. [પા. ૭૯૫] [ હાથોંધ ૧, પૃ. ૨૬ ] એવું હવે કઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. વિકરાળ કાળ!...વિકરાળ કમ!...વિકરાળ આત્મા !.. જેમ...પણ એમ...... હવે ધ્યાન રાખે. એ જ કલ્યાણ. [ પા. ૭૯૬ ] [ હાથનોંધ ૧, પૃ. ૨૭] એટલું જ શોધાય તે બધું પામશે; ખચીત એમાં જ છે. મને ચોકકસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરુપ માટે સહજ સહજ * કોઈ સ્થળે લખી વાળ્યું છે. [પા. ૭૯૬ ] [ હાથનેધ ૧, પૃ. ૩૫] હત આસવા પરિવા, નહિ ઈનમેં સંદેહ, માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. * જુઓ હાથનેધ ૧ લી ૫. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36