Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ (૪) વાણિજ્યમેં વ્યાપારમેં ચે અનુભવી હેતે ગએ શઠ-દુજને કે સંગ મેં ભી સાથ હી પડતે ગએ. જિસને હજાર ધનિજ કો દીન-હીન બના દિયા, જિસને બડે નામી જને કે કીર્તિહીન બના દિયા; ધંધા વહી“ સટ્ટા” વિકટ, જે દેશમેં હૈ છા ગયાકરને લગે ફિર છૂત, ચારી, તિમિર ઇનમેં છા ગયા. મૂલચન્દ જુગારની ખરાબ લતમાં પડે છે. તે જુગારમાં પૈસા હેમે છે. એક વખત તે પિતાના અંગ પરના દાગીના જુગારમાં હેમી દે છે. માતાપિતાને ખબર પડે છે. તેઓ તેને “ચૌદમું રત્ન” ચખાડે છે. બસ, અહીંજ એના જીવનમાં ક્રાન્તિનું બીજ વવાય છે. તે વખતે તેના વિચારોમાં મહાન પરિવર્તન થાય છે. તેના હૃદયમાં જમ્બર ખળભળાટ થાય છે. તેને જગતની વિચિત્રતાનું ભાન થાય છે. તેને સંસારની અસારતાનું જ્ઞાન થાય છે. તેના હદયમાં મજબૂત વૈરાગ્ય પ્રગટ થાય છે. તે ભાવનગર આવે છે. ત્યાં શ્રીમદ્ વૃદ્ધિચન્દ્રજી મહારાજને મળે છે. તે મહાત્માની આગળ તે દીક્ષાની માંગણી કરે છે. વૃદ્ધિચન્દ્રજી મહારાજ અમારા જેવા ચેલાચાપટના લેભી હેતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાઅદશ સન્ત હતા. તેઓ નસાડી-ભગાડી છાની રીતે દીક્ષા આપવામાં પાપ સમજતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30