Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 29
________________ (૨૫) ભાવપૂર્વક કહું છું કે જાગે, જાગે અને બીજી કેમની પ્રગતિની માફક પ્રગતિ કરે, નહીં તે થોડા વખત પછી જૈનેનું નામ નિશાન પણ રહેવું મુશ્કેલ થઈ પડશે. હું આજે સાધુ મહારાજે ને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેરો અને નાના ઉપાશ્રયમાં નથી, પરંતુ રાષ્ટ્રના કલ્યાણમાં છે. તમારૂં સ્થાન અમદાવાદની મીલનાં ભુંગળાંમાંથી ધુમાડા કાઢી ગરીનાં લોહી ચુસનાર–રેંસનાર જૈને. વચ્ચે નથી, પરંતુ ગામડાઓમાં તમારો સંદેશ ઝીલનારી પ્રજા વચ્ચે છે. જેમ ભગવાન વીરે. અનાને અપનાવવા માટે પ્રયાણ કર્યું હતું તેમ કરો, અને ધર્મને બરાબર બજાવે. આજે આણંદજી કલ્યાણજીની પેઢી નાણાંથી આપણું તીર્થો નહીં પક્ષી શકે. એકાદ બે માણસની લાગવગથી તીર્થો બચી નહિ શકે. આ વાત મેં કલકત્તામાં જેનેની મળેલી સભા સમક્ષ ગદગદ કંઠે કહી હતી. પૂર્વે થયેલા પાપના પ્રાયશ્ચિત્તને ખાતર તમે રાષ્ટ્ર યજ્ઞમાં તમારો ફાળો આપે. મહાત્મા ગાંધીજી આપણને સ્વરાજ લાવી દેશે એ યાલની પાછળ, જગતના કલયાણને ખ્યાલ પણ રહે છે. સાધુએ. અને આચાર્યોને વિનંતિ કરું છું કે તમે એ મહાપુરૂષને ઓળખે અને સાધુ મહારાજે, તમે તમારી જાતને વ્યાખ્યાન આપે અને રાષ્ટ્રકલ્યાણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30