Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ ( ૧૧ ) સાહેબની સિફારસના આધાર પર એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રાજપુતાના ‘કાશ્મીન’ સાહેબને રૂબરૂ મળીને ‘ આખુ ’ તીથની આશાતના ( વિદેશીચા ચામડાના બૂટ સાથે મદિરામાં જતા હતા તે ) દૂર કરાવી છે, બંગાલની એસિઆઇટિક સેાસાયટીએ અને જમની તથા ઈટલીની એરિયન્ટલ સેાસાયટીઓએ • એનરિ મેમ્બર ’ તરીકે તેમના ચેગ મેળવવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે જમન ડેાકટર હર્માંન્ જેકેામીની હિન્દુસ્તાનમાં ઉપસ્થિતિ થતાં જોધપુરમાં મહામહાપાધ્યાય ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણના અધ્યક્ષપણામાં જૈનસાહિત્યપરિષદ્ ખેલાવી દેશ-વિદેશમાં જૈન સાહિત્યની મહત્તાના ઢઢા પીટાન્યેા છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જમની, ઇટલી અને અમેરિકા વગેરે દેશેાના મ્હાટા મ્હાટા સ્કાલા સાથે તેમના કારપેાન્ડન્સ વધતા રહ્યા છે. આજે લગભગ દોઢસો જેટલા પાશ્ચાત્ય કાલરા તેમની પુણ્યમી જીવનપ્રભાના દેરાયા જૈન સાહિત્યની સેવા મજાવી. રહ્યા છે. 6 7 સૂરિજી મહારાજની મુલાકાત લેવામાં છેલ્લે પાશ્ચાત્ય સ્કાલર ફ્રેન્ચ વિદ્વાન્ ડા. સીલ્વન લેવી છે. તે આચાય મહારાજને શિવપુરીમાં મળ્યા હતા. તે વખતે આચાર્ય મહારાજ માંદગીમાં હતા. ફક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30