Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 15
________________ (૧૩) વિશ્વવ્યાપિ–કીર્તિમાન પ્રૌઢ વિદ્વાન ઓલરની પેટના દુઃખમાં મારી સાથે જોડાશે. આ મહાન આચાર્ય મહારાજને એ પ્રતાપ છે. કે, ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં જેનધર્મના. સંબન્ધમાં જે કેટલીક ગેરસમજુતીઓ ફેલાયેલી હતી તે નાબૂદ થવા પામી છે. જર્મન વિદ્વાન છે. હલ કૌનસાહિત્યની મહત્તા બતાવતાં જણાવે છે કે – “ Now what would Sanskrita poetry be without the large Sanskrita literature : of the Jainas ! The more I learn to know it, the more my admiration rises." અર્થાત્ જેનેના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતા શી દશા. થાય ! આ બાબતમાં જેમ જેમ વધુ જાણવાને અભ્યાસ કરું છું, તેમ તેમ મારા આનન્દયુક્ત આશ્ચર્યમાં વધારે થતું જાય છે. જર્મન વિદ્વાન ડે. હમન જેકેબી કહે છે કે – “ In conclusion let me assert my conviction that Jainism is an original ! system, quite distinct and independent: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30