Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ ( ૧૮ ) થતું નથી. કથા કહેનાર પૈસા કેટલા મળશે તેની ધુનમાં અને કથા સાંભળનારા મઝા મેળવવાની ધુનમાં હોય છે. મુનિમહારાજ શ્રીધર્મવિજયજીનું જીવન આપણી સમક્ષ પડેલું છે. જેનો તેમનું જીવનચરિત્ર જાણે છે. પણ તેમાં તમારી મર્યાદા છે. તમારે અધિકારી બેંકના કલાર્કના પગાર જેવું છે. જેમ તમે તે મર્યાદા વધારશે તેમ તમારે અધિકાર વધશે અને તમે મહારાજશ્રીના સિદ્ધાંતે જીવનમાં ઉતારી શકશે. એકલે પીળે ચાંલ્લો કરવાથી જૈન થવાતું નથી. પરંતુ જેનમાં ખરા જનત્વની ભાવના હોવી જોઈએ. આપણામાં જે તે લાયકાત ન હોય તે આજેજ આપણે આત્મશુદ્ધિ કરી લેવાનો નિર્ણય કરી લે જોઈએ. જો તેમ ન કરે અને બેંક ક્યારે ખુલે તેના ચિંતવનમાં રહે તે પછી મારે, મુનિમહારાજેને અને તમારે વખત નકામી ગયો છે. જૈનધર્મ સર્વોપરિ ધર્મ ગણાય છે. અહિંસા પરમો ધર્મ એ જૈનધર્મને સિદ્ધાંત છે. આ ધર્મ જે કાયાને હોય તે તેને આપણે છે દઈએ. અત્યારે ઘણું માણસમાં એવી લાગણી પેદા થઈ છે કે જેનકેમની જ્યાં મેટી વસ્તી છે ત્યાં અહિંસાના પિકળ પ્રચારથી કાયરતા પેદા થઈ છે. પરંતુ આપણામાં એક ખરે જૈન પેદા થો છે. તે આજે અહીંથી ૫૦૦૦ માઈલ છેટે બેઠે છે. તેને નબળામાં નબળો માણસ દશ ગુલાંટે પ્રવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30