Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 23
________________ (૧૯) કે તેમ છે. પરંતુ તેનામાં જે તેજ ભરેલું છે તે આખી દુનિયાને ડેલાવી રહ્યું છે અને તે રીતે તે મહાપુરૂષ તત્વને શેભાવી રહ્યો છે અને તેથી આપણે મહાત્મા ગાંધીજીની જય પિકારીએ છીએ. (તાળીઓ) મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરને ધર્મ નથી, પણ વીરેને ધર્મ છે. જે સત્તા પાસે પશુબળ, દરીયાઈ સત્તા વગેરે આસુરી શક્તિઓ જબરી જબરી છે તે મહાન સલ્તનત સામે એક નિઃશસ્ત્ર મનુષ્ય માત્ર આત્મશકિતના અવાજથી સામે થઈ હંફાવી તે સલ્તનતના સત્તાધારીઓનું આમંત્રણ મેળવ્યું છે. આ રીતે તે મહાપુરૂષે વિજય મેળવ્યું છે. તેમણે દેખાડયું છે કે અહિંસા એ તે વિરાને ધર્મ છે. અહિંસા પાળનારા જેનો વીર અને બહાદૂર લેવા જોઈએ. તેમનામાં કાયરતા હોય કેમ? તેમના પરનું કાયરતાનું કલંક તેમણે સાચો પુરૂષાર્થ ફેરવીને, ખરૂં જૈનત્વ કેળવીને ભૂસી નાંખવું જોઈએ. જે ધર્મમાં અહિંસા, સત્ય અને સદાચારના સિદ્ધાંત છે તે ધર્મના અનુયાયીઓમાં પક્ષાપક્ષી હાય, કુસંપ હેય તે પછી આખા દેશની એકતા કેમ થાય. હું ડરતે ડરતે કહું છું કે તમારામાંના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે, કર્તેશ થાય છે. તમને આવા ઝઘડા શેભતા નથી. તમે શેષ ન કરશે. હું તે જેમકેમને સાચે સીપાઈ બનવા ઈચ્છું છું. એટલું કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30