________________
૬૦
ત્રણ આંગની અને તેના નીચેની બે આંગળની એ પ્રમાણે સેખળાઓ કરવી.
મંડપનું પ્રમાણ.
પ્રાસાદ આગળ અથવા ઇશાન કોણે કે' ઉત્તર દિશાએ હવનના મંડપ કરવે તે દેરાથી ત્રણ ગજ ને છેટે. પાંચ ગજને છેટે. સાત ગજને છેટે નવગજ છેટે અને આગીઆર ગજ છેટે કરવા અને તે મંડપ આઠ, દેશ, ખાર, અને સેાળ ગજ સુધીનેા કરવા તેવા માઁડપને સેાળ સ્તંભ ઉભા કરવા.
સ્નાન મહે૫.
મુખ્ય મંડપની ઉત્તરે દેવાના સ્નાન મંડપ કરવા તેનું પ્રમાણ મુખ્યમંડપના અર્ધા, વ્રતીયાંશ કે ચતુëાશ ભાગને રાખવે ત્યાં તૈયાર કરેલી મુતી કિવા લીંગ જે હાય તે શિલ્પિ પાસે મંગાવી શિપનુ પુજન કરી વસ્ત્રાઆભુષણ આપી સંતુષ્ટ કરવા આ કામ પુરું થયા પછી દેવની મુર્તી શિલા ઉપર મુકી તેના ચૈત્ર સંસ્કાર કરવા-સુતીની આંખે મીણુ ચાપડેલું હેાય તે કાઢી નાખીને ચૈત્ર ઉઘાડાં કરવાની ક્રિયાને ‘નેત્રસ’સ્કાર' કહે છે પછી આચાય આદિ કૃત્વિોની પુજા કરી યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવા પદ્મસહી તા’કરોને એક પ્રાચીન ગ્રંથ છે. તેમાં દેવાલયે કેવી રીતે આંધવાં, સુતીની પ્રતિષ્ઠાદિ કેવી રોતે કરવી એ વિષય સ્પષ્ટ કરીને વો છે.
"Aho Shrutgyanam"