________________
૧૦૪
નમાં હાય તેવા વખતમાં આરંભ કરેલું ઘર એક વર્ષની અંદર શત્રુના સ્વાધીન થાય.
લક્ષીયુકત ઘરના યાગે.
મીન રાશીના લગ્નમાં શુક્ર હાય તે વખતે આરંભ કરેલું ઘર લક્ષી સહિત ઘણા દીવસ સુધી ટકે. કર્કના ગુરૂ ચેાથા ભવનમાં હાય તે વખતે આરંભ કરેલું ઘર પણ લક્ષ્મી સહિત ઘણા દીવસ સુધી ટકે. અને શનીશ્ચર તુળાને અગીયારમા ભવનમાં હેાય એવા વખતમાં કરેલું ઘર પણ લક્ષ્મી સહિત ઘણા વર્ષ ટકે.
ઘર બીજા ધણી પાસે જવાના ચાગ,
જ્યારે એક પણ ગૃહ શત્રુના નવાંશકમાં પ્રાપ્ત થઇને સાતમે વા દશમા સ્થાનમાં હાય અને વરણને સ્વામી ની`ળ હાય તેા તે ઘર એક વર્ષમાં બીજે ઠેકાણે વેચાઇ જાય, ને જો વણુને સ્વામી બળવાન હેાય તે તે ન વેચાય. નક્ષત્રો ઉપરથી શુભાશુભ ફળ.
પુષ્ય, ત્રણ ઉતરા, ( ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ) અલૈસા, મૃગસર, શ્રવણુ, રાહિણી, અને સતભીષા, એ નક્ષત્રમાં મનાવેલું ઘર લક્ષ્મીયુક્ત રહે છે, વિશાખા, ચિત્રા, શતભીષા આદ્રા, પૂનરવશુ, ધનિષ્ટા, એ નક્ષત્રોને દીવસે શુક્રવાર હાય તે તે ઘર ધન ધાન્યની વૃદ્ધીવાળું થાય. હસ્ત, ચિત્રા, અશ્વની, અનુરાધા, એ નક્ષત્રોને દીવસે બુધવાર હાય તેા તે ઘર ધન અને પુત્રવાન
થાય.
મા, મૂળ, પૃષ્ઠ. પૂર્વા ફાલ્ગુની, રેવતી એ નક્ષત્રાને
"Aho Shrutgyanam"