________________
ઉપર શાએ આઠ નક્ષત્ર તેનું ફળ લક્ષમી પ્રાપ્તિ. ઉંબરા ઉપર ત્રણ નક્ષત્ર તેનું ફળ મરણ, પછી ચાર નક્ષત્ર મધ્યમાં મુકવા તેનું ફળ સુખ સંપતિ આપે એ પ્રમાણે જોઈ મુહૂત આપવું.
દ્વાર ચક.
કમાડ ચક સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણી પ્રથમ ચાર નક્ષત્ર ધન વૃદ્ધી કરે. બીજાં બે નક્ષત્ર વિનાશ કરે ત્રીજા ચાર નક્ષત્ર સુખકારક જાણવાં, ચોથા
બે નક્ષત્ર બંધન કરે.
૨ પાંચમાં ત્રણ નક્ષત્ર મૃત્યુકારક જાણવાં, છઠ્ઠાં બે નક્ષત્ર ક્ષયકારક, સાતમા ચાર નક્ષત્ર શુભકારક જાણવાં. આઠમાં બે નક્ષત્ર રોગકારક જાણવાં, અને નવમાં ચાર નક્ષત્ર સુખકારી જાણવાં. આ ચક્ર કમાડ ચડાવવાનું છે તે શુભ જાણીને ચડાવવાં.
સ્થભ ચ, સૂચના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ક્રમથી પ્રથમ બે નક્ષત્ર સ્થંભના મૂળમાં, તેનું ફળ ધનક્ષય, બીજા વીશ નક્ષત્ર સ્થંભના મધ્યમાં તેનું ફળ સુખકારક ત્રીજા છ નક્ષત્ર સ્થંભના મુળમાં તેનું ફળ મરણ જાણવું, જે નક્ષત્રમાં શુભ ફળ આવે તે નક્ષત્રમાં સ્થંભારેપણુ શુભ છે.
ચૂહારશે મિ શયનની સમજણુ. . સૂર્યના મહાન નક્ષત્રથી પાંચરું, સાતમું, નવમું, બારણું,
"Aho Shrutgyanam'