Book Title: Shilpa Chintamani Part 1
Author(s): Mansukhlal Bhudharmal Mistri
Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj

View full book text
Previous | Next

Page 253
________________ ૧૯૧ શિલ્પિ હતા તેમને સાત પુત્રા ( માતીલાલ, અમારામ,. ગેાપાળદાસ, લાલજી, શીવલાલ, ખેમચંદ, અને ભુદરદાસ ) માં લઘુ પુત્ર ભુદરદાસુથી વિદ્વાના અને ગુરૂમાં પ્રીતિ રાખનાર મનસુખલાલ નામને પુત્ર છે. ૫ ૧ ॥ वास्तुशास्त्राम्बुधेर्विघ्न राजापारउ कम्पया ॥ शिल्पचितामणि स्तेन उद्धृतेयं विराजताम् ॥ २ ॥ સમુદ્રમાંથી અ:તેમને વાસ્તુશાસ્ત્ર રૂપી મહા ગણુપાતેની અપાર કૃપાવડે ઉદ્ધાર કરેલી આ શિલ્પ ચિતામણી થશેાભીત નિવડો, ॥ ૨ ॥ गोवस्वक ज्यामिते वैक्रमेऽन्दे शुक्ले सत्पम्यां शनै श्रावणस्य ॥ प्रातः पूर्णा शिल्पचिंतामणिः सा याता साक्षाद्विश्वकर्म प्रसादत् ॥ ३ ॥ અ:—વિક્રમ સૌંવત ૧૯૮૯ ના શ્રાવણ માસની શુકલ પક્ષની સાતમને શનિવારના દિવસે પ્રાત:કાળમાં સાક્ષાત વિશ્વકર્માની કૃપાથી આ “ શિપચિંતામણી ?? નામના ગ્રંથના પહેલા ભાગ સંપૂર્ણ કર્યો. t एवं निरूपितं मिदंगहनं तुवास्तुतत्वं विचार्य वचनैश्च नथैश्च सम्यक् ॥ तदोषदष्टि मयहाय विवेचनीयं विद्वद्भिरित्य विरतं प्रणतोऽस्मितेषु ॥ ४ ॥ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 251 252 253 254