Book Title: Shilpa Chintamani Part 1
Author(s): Mansukhlal Bhudharmal Mistri
Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj

View full book text
Previous | Next

Page 245
________________ ૧૩ સાંકડા કિવા બન્ને બાજુએ સરખા માપના ચાલે પણ ચળ તી આ સાંકડા ચાલે નહિ પ્રથમ ચુનાના ટ્રાન્ઝીટ કરી ઉપર સુમારે અર્ધા પાણા ઈંચની છે. બીછાવે છે. આ ની ગાદી એકદમ અહાળી ન કરવી, પણ ત્રણ ચાર કલાકમાં કામ થઈ શકે તેટલી જ કરવી. તેના ઉપર કારા સીમેન્ટ હવાલાથી રૃઢ ઇંચ શરેરાસ જાડાઇના ભરાવવા અને જે તરેહનાં ફુલવેલ વગેરે કાઢવા હોય તે પતરા અગર પુંઠા ઉપર કારી કાઢી તેની રેષાઓ પ્રમાણે જુદા જુદા રંગના ચેાગ્ય ટુકડા મ્હારની ધાર ખરાબર મળી જાય તે પ્રમાણે એસાડવા સંધ્યાકાળે છુટતાં વ્હેલાં તેના ઉપર પાણી છાંટી, લાક ડાના કડકા રાખી મગરીથી ઢાકી સ ટુકડા એક સપાટીમાં ઢાકી બેસાડવા પછી સીમેન્ટના રસ કરી ઉપર છાંટી લાકડાના કડાથી ઢાકી બેસાડી ઉપર લાકડાના ડૅર ભભરાવી સીમેન્ટ લુછી નાખવે અને પછી ચાર પાંચ દીવસ પાણી છાંટયા કરવું. ટાઇલ્સ—ઉપર મુજબ ચુના પાથરી લાદીને ખરાખર સાંધ ન રહે તેવી મેસારી પાણી છાંટી લાકડાના કકડા રાખી મગરીથી ઢાંકી સીમેન્ટના રસ નાખી ફ્રી એકવાર ઢાકી એસાડી લાકડાના વ્હેરથી લુછી નાખી નીચા ઉંચી લાદી સરખી કરવી. ઉપરની ટાઇલ્સ અને કપચી ધેાવા માટે એક ડાલ પાણીમાં આશરે ના શેર સટ્યુરીક એસીડ નાંખી ચાઇ નાખવાથી ડાધ જતા રહેશે. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254